ધારો કે $0 < \theta < \frac{\pi}{2}$. જો અતિવલય $\frac{x^2}{\cos^2 \theta} - \frac{y^2}{\sin^2 \theta} = 1$ ની ઉત્કેન્દ્રતા $2$ કરતા વધારે હોય,તો તેના નાભિલંબની લંબાઈ કયા અંતરાલમાં હશે?

  • A
    $(3, \infty)$
  • B
    $(\frac{3}{2}, 2]$
  • C
    $(2, 3]$
  • D
    $(1, \frac{3}{2}]$

Explore More

Similar Questions

જો $(4, 6)$ બિંદુમાંથી પસાર થતા પ્રમાણિત અતિવલય (hyperbola) ની ઉત્કેન્દ્રતા (eccentricity) $2$ હોય,તો $(4, 6)$ આગળ અતિવલયના સ્પર્શકનું સમીકરણ શું થાય?

જેના અક્ષોને યામ અક્ષો તરીકે લેવામાં આવ્યા હોય અને જેના નાભિઓ વચ્ચેનું અંતર $16$ તથા ઉત્કેન્દ્રતા $\sqrt{2}$ હોય તેવા અતિવલયનું સમીકરણ શોધો:

અતિવલય $x^{2} - \frac{y^{2}}{4} = 1$ ના કોઈપણ સ્પર્શક પર નાભિઓમાંથી દોરેલા લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

જો $x = 9$ એ અતિવલય $x^2 - y^2 = 9$ ની સ્પર્શ જીવા હોય,તો અનુરૂપ સ્પર્શકોની જોડનું સમીકરણ શું થાય?

Difficult
View Solution

અતિવલય $x^2 - 2y^2 - 2 = 0$ પરના કોઈપણ બિંદુથી તેના અનંતસ્પર્શકો પર દોરેલા લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo